રેવા / નર્મદા ડેમની જળ સપાટી 134.06 મીટરને પાર, 40 જેટલા ગામો એલર્ટ

water level of Narmada Dam crosses 134.06 m, alerts 40 villages

નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમની સપાટી 134.06 મીટર પાર પહોંચી છે. ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 138 મીટર સુધી સપાટી પહોંચી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ