એલર્ટ / દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટી પર, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સાથે ભૂસ્ખલન

Water level in Yamuna crosses warning mark

દેશની રાજધાની દિલ્હી અને આસાપાસના વિસ્તારમાં પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. હરિયાણમાં ભારે વરસાદના કારણે દિલ્હીમાં યમૂના નદીનું જળસ્તર ખતરાનાં નિશાનથી ઉપર વહી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ