હવામાન / વડોદરામાં 40 કલાક બાદ ઓસરી રહ્યા છે પૂરના પાણી, રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Water level drops 40 hours after flood in Vadodara Heavy rain forecast

વરસાદી આફતથી વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં 40 કલાક બાદ સૌથી મોટી રાહત મળી રહી છે. હવે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. તો વડોદરા શહેરમાં બચાવ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. પણ શહેરીજનોને પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે. તો હવામાન વિભાગે હજુ ભારે વરસાદવી આગાહી પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ