દેવધા ડેમમાંથી પાણી સત્તત લીકેજ, કોણ કરશે દરકાર?

By : vishal 06:32 PM, 07 December 2018 | Updated : 06:32 PM, 07 December 2018
પાણીએ જન જીવન સાથે ખેતીવાડીઓમાં પણ પ્રાણ ફૂકનારું બનતું હોય છે એટલા માટેજ પાણી ની બચત જરૂરી બની છે જેના માટે સરકાર ડેમો બનાવીને પાણીના સ્ટોરેજો કરી રહી છે.

તેવી જ રીતે નવસારીના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ગામે સને ૨૦૦૨માં ૧૯ કરોડના ખર્ચે ડેમ બનાવ્યો હતો, પરંતુ માત્ર ૧૬ વર્ષના ટૂંકાગાળામાં ડેમ માંથી પાણી લીકેજ થતા આવનાર દિવસોમાં સિંચાય અને પીવાના પાણી માટે ખતરાની ઘટાડી સમાન પુરવાર થઇ શકે છે.

હાલ સિંચાય વિભાગે મરામત કરી છે પરંતુ મરામત કેટલા દિવસ ચાલશે. દેવધા ડેમ આધારિત ૧૬ ગામો અને બે શહેરોને પીવાની અને સિંચાઇની સુવિધા આપતો ડેમ જો યોગ્ય જાણવાની કરવામાં નઈ આવે તો કિંમતી પાણી દરિયામાં વહી જશે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story