ચોમાસું / મેઘો હવે ખમૈયા કરે તો સારું, અમદાવાદમાં ભારે વરસાદને પગલે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

water intensified in ahmedabad following heavy rains gujarat

પહેલા શહેરીજનોએ `ભાદરવો ભરપૂર' એવું માત્ર વાતોમાં સાંભળ્યું હતું. પરંતુ હવે ભાદરવો ભરપૂર  એટલે શું તેનો અર્થ શહેરીજનોને સમજાવા લાગ્યો છે. વાત મહાનગર અમદાવાદની કરીએ તો અહીં વરસાદે શહેરને બાનમાં લીધું છે. પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય શહેર પાણી પાણી થઈ ગયું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ