વલસાડના તિથલ રોડ પર ગેસ લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણીના ફુવારા છૂટ્યાં | Water fountains open on road due to gas line crash at Tithal Road in Valsad

Video / વલસાડના તિથલ રોડ પર ગેસ લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણીના ફુવારા છૂટ્યાં

વલસાડના તિથલ રોડ પર ગેસ લાઈનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણીના ફુવારા છૂટ્યાં હતાં. ખોદકામ દરમિયાન જેસીબી મશીનના કારણે ગેસ અને પાણીની બંને લાઇન તૂટી ગઇ હતી. ગેસની લાઇન તૂટતા સમગ્ર વિસ્તારમાં થોડો સમય માટે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જીએસપીસી અને ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો તાત્કાલિક રિપેરિંગ કરતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ