Video / રાજકોટમાં નેશનલ હાઇવે પરના ખાડામાં ભરાયા પાણી, પાણી ભરાતા ખાડામાં બાળકો લઇ રહ્યા છે મજા

રાજકોટમાં નેશનલ હાઈવે પરના ખાડામાં પાણી ભરાયા છે. ખાડામાં પાણી ભરાતા બાળકો મજા લઈ રહ્યાં છે. બાળકો ખાડામાં નહાવા પડ્યા છે. તંત્ર દ્વારા આ ખાડાઓ ખોદવામાં આવ્યા છે. ખાડા પાસે કોઇ પણ સાવચેતીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ