લાલ 'નિ'શાન

જળસંકટ / પાણી વિના ટળવળતી જિંદગી! માત્ર ટેન્કરને ટેકે નભતા આ સરહદી ગામડાંનાં જુઓ કેવાં છે હાલ

Water crisis in the villages of Banaskantha border areas of Gujarat

ઉનાળાનાં પ્રારંભે જ બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનાં ગામો પાણીને લીધે બેહાલ છે. પાણીનાં એક બેડા માટે ઠેર-ઠેર ભટકવું પડે છે. તો પશુઓની હાલત પણ દયાજનક છે. અધૂરામાં પૂરું ગયા વર્ષે વરસાદ ઓછો થવાંને લીધે હેન્ડપંપ અને કૂવાનાં તળ પણ ડૂકી ગયાં છે. જેને લીધે બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનાં ગામોનાં લોકો પાણી માટે રીતસરનાં ટળવળી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ