વલખાં / ગુજરાત પર જળસંકટનાં એંધાણ, આદિવાસી પંથકનાં લોકો પડોશી રાજ્યને સહારે

Water crisis in Tapi district area in Gujarat

ગુજરાતનું જળસંકટ હવે દિવસે ને દિવસે ખૂબ ઘેરું બની રહ્યું છે. તાપી જિલ્લાનાં દક્ષિણ સોનગઢનાં કેટલાંક ગામોમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાનાં પાણીની ભારે સમસ્યા જોવાં મળી રહી છે. તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આ ગામોનાં હજારો લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી રીતસરનાં ફાંફા મારવા પડી રહ્યાં છે. તો ક્યાંક લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પાણી મંગાવી પોતાની પ્યાસ બુઝાવી રહ્યાં છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ