જળ સંકટ / આ રાજ્યમાં જળ સંકટ છતાં પડોશી રાજ્યની 20 લાખ લિટર પાણીની મદદની ઑફર ઠુકરાવી

Water Crisis Tamil Nadu Government Rejected Proposal Of Kerala To Supply 20 Lakh Liters Water Daily

કેરળ સરકારે દાવો કર્યો છે કે તેમના તમિલનાડુને રોજ 20 લાખ લીટર પીવાનું પાણી આપવાના પ્રસ્તાવને AIDMK સરકારે ઠુકરાવી દીધો છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયનના કાર્યાલય તરફથી બતાવવામાં આવ્યું કે તમિલનાડુએ 'હાલ મદદની જરૂર નથી' કહેતા પ્રસ્તાવ નકારી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ