લાલ 'નિ'શાન

જળસંકટ / નીર માટે નારીનો રઝળપાટ! ગુજરાતનો આ તાલુકો પાણી માટે છે તરસ્યો

Water crisis in Talod Taluka in Sabar Kantha District of Gujarat

સાબરકાંઠા જીલ્લાનાં આદિવાસી તાલુકાઓમાં તો પાણીની તંગી વર્તાઈ રહી છે. પણ જીલ્લાનો આગળ પડતો ગણાતો તલોદ તાલુકો પણ તંગીનો સામનો કરી રહ્યો છે. અહીં મજુરી કામ કરીને પેટીયું રળતા લોકો કામ ધંધા છોડીને પાણી માટે પ્રદક્ષિણા કરી રહ્યાં છે. અનેક રજૂઆતો છતાં પણ અહીં ઠેરની ઠેર જળતંગી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ