જળસંકટ / નવસારીના મોવાસામાં એક બેડું પાણી માટે દોઢ કિ.મી પગપાળા જવું પડે છે

Water crisis in Movasa Village in Gandevi Taluka of Navsari District

રાજ્યમાં રોજે રોજ પાણીનાં પોકાર સામે આવી રહ્યાં છે. નવસારી જિલ્લામાં આવેલું મોવાસા ગામ પાણી માટે વલખાં મારે છે. એક બેડું પાણી ભરવા માટે મહિલાઓને દોઢ કિલોમીટર પગપાળા જવું પડે છે. ત્યારે કેવી છે આ મોવાસાની પાણી સમસ્યા તે જોઈએ અહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ