વલખાં / પાણી વિનાં ટળવળતું દક્ષિણ ગુજરાત! લાખો રૂપિયાનાં વ્યય બાદ પણ આ ગામ જળ વિહોણું

Water crisis in Khambha Bangli village in Umarpada Tehsil, Surat

દક્ષિણ ગુજરાત પણ હવે ભોગવી રહ્યો છે પાણીની પારાવાર તંગી. ઉમરપાડા તાલુકાનાં અન્ય ગામોની જેમ ખાંભા બંગલી ગામની હાલત પણ પાણીને લઈને કફોડી બનતી જાય છે. જળસ્તર ઊંડા જવાને કારણે જળસંકટ ગ્રામજનોને ઘેરી રહ્યું છે. ત્યારે અહીં જોઈશું દક્ષિણ ગુજરાતનાં ખાંભા બંગલી ગામનાં જળસંકટનો સમગ્ર અહેવાલ.

બ્રેકિંગ ન્યૂઝ