જળસંકટ / ઘરે ઘરે નળના કનેક્શન તો આપી દીધા પણ 15 દિવસે આવે છે પાણી, તંત્રની બેદરકારી?

water crisis in Kajardi Una Gir Somnath

ગુજરાતમાં હજૂ ચોમાસાને આવતા 20-25 દિવસ લાગી શકે છે. તેવામાં રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં પાણીની સ્થિતિ બદથી બત્તર બનતી જઈ રહી છે. આવું જ એક ગામ ઉના તાલુકામાં આવેલું છે. જ્યાં તંત્ર પીવા માટે પાણી પહોંચાડ઼વામાં ઊણું ઉતર્યું છે. જેના કારણે મહિલાઓએ દૂર-દૂર સુધી રઝડપાટ કરવો પડે છે. ત્યારે શું છે ધગધગતા તાપમાં પાણી માટે રઝડપાટ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ