મજબૂરી / ગુજરાતના આ ગામમાં પરિવાર મુકાયો સંકટમાં, દીકરીના લગ્નમાં જાન આવે તો...

water crisis in jambughoda of chhota udepur

ચૂંટણીની મૌસમમાં પ્રચાર માટે નિકળેલા અને લાલચોળ થઈ ચૂકેલા નેતાઓ પાણી માગે તો દૂધ પિરસાય તેવી સ્થિતિ છે, પણ ગુજરાતના એક નાના આદિવાસી ગામની સ્થિતિ વિચારતા કરી મુકે તેવી છે. તમે સરખામણી જરા પણ ન કરતા કારણ કે આ તો બિચારા એક આદિવાસી ગામની વાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ