જળસંકટ / પીઠી ચોળેલી કન્યાએ ભર્યાં પાણી! ગુજરાતનાં આ ગામમાં લગ્નનાં અરમાન પૂરાં કરવાં...

Water crisis in Chhota Udaipur district's village of Gujarat

ગુજરાતનાં ઘણા ખરાં વિસ્તારની પાણી સમસ્યા આજે એવી તો વકરી ગઈ છે. લગ્ન કરવા પણ મુશ્કેલ બની ગયાં છે. જો કન્યા લગ્નનાં દિવસે પણ પાણી ભરે તો જ તેનાં લગ્ન પાર પડે અને આ હકીકત ગુજરાતનાં છોટા ઉદેપુર જિલ્લા પાયકોઈ ગામમાં બની છે. જ્યારે કન્યાએ પીઠી ચોળેલી હાલતમાં પાણી ભર્યા ત્યારે તે પોતાનાં લગ્નનાં અરમાન પૂરા કરી શકે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ