જળસંકટ / બેટ દ્વારકાનાં બેહાલ! ચો તરફ દરિયો છતાં પીવાનાં પાણી માટે પ્રજા લાચાર

Water crisis in Bet Dwarka of Gujarat

ગુજરાતમાં આ વર્ષે પાણીની સમસ્યા વ્યાપક બની છે ત્યારે અમે આપને એવાં ગામની સમસ્યા બતાવીશું જ્યાં ચારે તરફ પાણી છે અને છતાં પીવાનાં પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યું છે. અહીં બેટ દ્વારકાની વાત થાય છે. અહીંની પાણી સમસ્યાને કારણે સ્થાનિકો તો પરેશાન છે. પરંતુ પ્રવાસીઓ પણ કંટાળી ગયાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ