વલખાં / અમરેલીનાં વીજપડી ગામમાં ઘેરાયા જળસંકટનાં વાદળો, અહીં રોજ પાણી માટે ખેલાય છે મહાયુદ્ધ

Water crisis in Amreli's Vijapdi Village of Gujarat

અમરેલીનું વીજપડી ગામ ભારે જળસંકટનો સામનો કરી રહ્યું છે. ગામનાં તમામ બોર ખાલી થઈ ગયાં છે. તો નર્મદાનું પાણી પણ સમયસર મળતું નથી. પાંચથી છ દિવસે પાણી મેળવતા આ ગામે તંત્રને અનેક રજૂઆતો કરી છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ