પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

કટોકટી / અમદાવાદમાં તોળાતું જળસંકટઃ તંત્રએ લીધો આ નિર્ણય...

Water crisis  in Ahmedabad

અમદાવાદમાં પણ પાણીની સમસ્યા સર્જાય તેવી દહેશત છે. નદીમાંથી મળતો પાણીનો પુરવઠો આગામી દિવસોમાં ઘટે તેવી શક્યતા છે ત્યારે મ્યુનિ. તંત્રએ બોરના પાણી પર વધુ ને વધુ મદાર રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાકીદે વધુ ૩૫ બોર બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા ઉનાળામાં તંત્ર દ્વારા શહેરમાં ૩૦ નવા બોર બનાવાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ