જળ સંકટ / લાલબત્તી સમાન રિપોર્ટ, ગુજરાતના આ 5 જિલ્લાઓમાં ભૂગર્ભજળ 'તળીયે'

water crisis 5 districts of gujarat Government red alert

જળ એ જ જીવન છે, હવે આવા સંદેશ લખવાથી કાંઈ નહીં થાય. પરંતુ તેનો અમલ કરાવવો પડશે અને ખુદ પણ કરવો પડશે અને જો ન કર્યો તો પાણી વીના જ મૃત્યુ નક્કી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજ્યના પાંચ જિલ્લાને રેડ ઝોનમાં મુક્યા છે. જ્યાં ભૂગર્ભજળ સતત ઊંડા જઈ રહ્યા છે અને ખતમ થવાની તૈયારીમાં છે. ત્યારે શું છે સરકારનું રેડ અલર્ટ અને ક્યા જિલ્લામાં ઝળુંબી રહ્યું છે જળસંકટ તેના પર છે આ ખાસ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ