ચેતી જજો! / પાણીની બોટલ પર હોય છે ટોયલેટ સીટ કરતાં 40 હજાર ગણા વધારે બેક્ટેરિયા: બચવા માટે કરો આ કામ

water bottle contains 40 thousands more bacteria then toilet seats

રિસચર્સે જણાવ્યું કે પાણીની બોટલ પર ટોયલેટ સીટથી પણ વધારે બેક્ટેરિયા હોય છે. એટલું જ નહીં, આ બેક્ટેરિયા મોબાઈલ, ટીવીના રીમોટ અને લેપટોપ પર પણ હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ