ફોટોઝ / મમ્મી અમૃતાએ ક્લિક કરી સારાની સુપર હોટ તસવીરો, યુઝર્સે કહ્યું, વેકેશન પર માત્ર બિકની....

water baby Sara Ali Khan Shares Her Stunning Bikini Pictures

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે હાલ માલદીવમાં ફેમિલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાંના ફોટોઝ અને વીડિયો તે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. પૂલમાં મસ્તી કરતી તસવીરો હાલમાં જ સામે આવી હતી. હવે હવે સારાએ કેટલીક અન્ય હોટ તસવીરો શેર કરી છે, જે તેની મમ્મી અમૃતા સિંહે જ ક્લિક કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ