સ્ટડી / આ એક સામાન્ય વસ્તુ કોરોનાનો ખાત્મો બોલાવી શકે છેઃ રશિયાના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

water at boiling temperature can competely destroy novel coronavirus russian scientists

કોરોના વાયરસથી બચવા માટે સાફ-સફાઇ રાખવી અને વારંવાર હાથ ધોવા અંગે કહેવામાં આવી રહ્યું છે. વાયરસ ફેલાવાને લઇને તેના સ્વરૂપ અને સંરચનાને લઇને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે નાશ પામે છે. આ સ્ટડી સ્ટેટ રિસર્ચ સેંટર ઓફ વાયરોલૉજી એન્ડ બાયોટેક્નોલૉજી વેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ