બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વેરાવળમાં વરસાદે તાકાતનો પરચો બતાવ્યો, આસમાની આફતનો જુઓ આકાશી નજારો
Last Updated: 07:17 PM, 20 July 2024
ગીર સોમનાથનાં વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે વેરાવળની જલારામ સોસાયટી અને ડાભોર રોડ સોસાયટીમાં પાણી ભરાયા છે. જેના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
ADVERTISEMENT
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ 6 તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 19.85 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વેરાવળ તાલુકામાં 25.56 ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
સીઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડામાં 13.12 ઇંચ, તાલાલામાં 24 ઇંચ, વેરાવળ-પાટણમાં 25.56 ઇંચ, સુત્રાપાડામાં 23.20 ઇંચ, કોડિનારમાં 19.84 ઇંચ અને ઊના તાલુકામાં 13.40 ઇંચ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રેસ્ક્યૂ ટીમ તારણહાર બની! ગામે ગામે ખૂંદી જીવના જોખમે જુઓ કેવી રીતે લોકોને ઉગાર્યા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.