સુરત / કન્સ્ટ્રકશન સાઈટ પર 3 વર્ષની બાળકી બેભાન મળી આવી, પોલીસ તપાસમાં જે ખુલ્યું તે જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

Watchmen rapped 3 year old girl

સુરતના અડાજણ વિસ્તારમાં 3 વર્ષની બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. સોસાયટીના વોચમેને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. સીસીટીવીના આધારે પોલીસે કરી વોચમેનની ધરપકડ

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ