ચોરી / ચોકીદાર સૂતો રહ્યો અને તસ્કર ચોરી ગયો મોબાઈલ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Watchman slept and stole mobiles in Ahmedabad

અમદાવાદઃ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સે બંગલાની કમ્પાઉન્ડ દીવાલ કૂદીને મોબાઈલ ચોરી કરી હતી.જયારે આ ઈસમ કમ્પાઉન્ડની દીવાલ કૂદીને મોબાઈલ લઇ જઈ રહ્યો હતો ત્યારે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ