બોલિવૂડ / ત્રણેય ખાનને સાથે જોવાનું દર્શકોનું સપનુ થશે પૂર્ણ, આ ફિલ્મમાં ખાન ત્રિપુટી દેખાશે એક સાથે

Watching the three Khans together will fulfill the dream of the viewers

બોલિવૂડની ખાન ત્રિપુટી ખૂબ જ ફેમસ છે અને દર્શકો ત્રણેયને એક જ ફિલ્મમાં સાથે જોવા ઇચ્છે છે પરંતુ આજ સુધી તેવું થઇ શક્યુ નથી. આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરુખ, સલમાન અને આમિર એક સાથે જોવા મળશે. મહત્વની વાત તો તે છે કે આ કેમિયો માટે આમિરે શાહરૂખને રિકવેસ્ટ કરી હતી અને શાહરૂખે તેના માટે હા પાડી દીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ