રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. બુધવારે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. મહિલાઓ માટે આજથી વડસાવિત્રી વ્રતનો આરંભ થઈ રહ્યો છે. આજનો મંત્ર છે ઓમ નમો ભગવતે મહારૂદ્રાય. આજે કાચુ સિધુ દાન કરવાથી મોં માંગ્યુ વરદાન મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ