રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

મંગળવાર અનેક રાશિ માટે શુભફળ દાયી રહે છે. આજનો અંક 2 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આ સમયે ભગવાનને જમાડીને ભોજન કરો તે સારું છે. આચર કુચર ખાવાથી પેટ બગડી શકે છે. ઓમ વૈશ્વાનરાય નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. જળકુંભનું દાન શુભ રહે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિ ભવિષ્ય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ