રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

મંગળવાર અને હનુમાનજીનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ મરૂન અને લાલ છે. આજે કુબેરયંત્રની પૂજાથી લાભ થશે. આજે ડાબા હાથે દાન કે રૂપિયા આપવા નહીં. ઓમ રીં કુબેરાય વૈશ્રવણાય નમઃના જાપથી પુણ્ય મળશે. દૂધનો માવો પ્રસાદમાં વહેંચવાથી લાભ થશે. તો જાણો 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ