રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

રવિવાર અને લૉકડાઉન અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજે અનેક રાશિઓ માટે સમય સાનુકૂળ રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની પૂજા કરવાથી પુણ્ય મળી શકે છે અને સાથે જ કંજીયા કંકાસથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભફળ મળી શકે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ