રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ વાદળી અને આસમાની છે.શનિવારે હનુમાનજીને સિંદૂર મિશ્રિત તેલ અર્પણ કરવાથી પુણ્ય મળે છે. ખોટા વચનો ન બોલવા. ઓમ આંજનેયાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. ઋતુ ફળનું દાન શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ