રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજે અનેક રાશિ પર દેવી લક્ષ્મી મહેરબાન રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શ્રીયંત્રની પૂજાથી અપાર લાભ થઈ શકે છે. માતાનું અપમાન આજે મુશ્કેલીમાં મૂકી શકે છે. ઓમ માંગલ્યલક્ષ્મ્યૈ સિદ્ધિમ દેહી દેહી નમઃ મંત્રના જાપથી અપાર સફળતા મળઈ શકે છે. નાના બાળકોને કેસરવાળું દૂધ આજના દિવસે ખાસ આપવું. તો જાણો 12 રાશિમાં કોને મળશે સફળતા અને કોણે રહેવું પડશે સાવચેત.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ