રાશિફળ / જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ?

આજનો શુભ અંક 8 છે. આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ છે. આજે શુભ સમય બપોરે 12.10 થી 1.03 સુધી રહેશે. આજે શુભ દિશા ઉત્તર છે આજે મંગળવારને ચોથના દિવસે ગણેશ પૂજન કરવાથી લાભ મળશે. ગુસ્સા અને ચંચળતાને કાબુમાં રાખો. આજનો ખાસ મંત્ર ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ છે. આજે ઘઉં ગોળનું દાન કરવાથી મોં માંગ્યુ ફળ મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ