Video / ગોવિંદાએ પોતાના 57મા બર્થડે પર આપી ધમાકેદાર પાર્ટી, એક્ટર સાથે આ સ્ટાર્સે કર્યો જોરદાર ડાન્સ

watch Videos Govinda Shakes A Leg With wife and Shakti Kapoor At His Birthday Bash

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદાએ ગઈકાલે પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ ખાસ અવસર પર તેમણે એક શાનદાર પાર્ટી આપી હતી. તેમના બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેના પર તેમના ફેન્સ ખૂબ લાઈક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. ગોવિંદાએ પોતાની પત્ની સાથે પોતાની જ ફિલ્મો હીરો નંબર 1 અને કુલી નંબર 1ના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ