VIDEO / વિરાટ કોહલી ગુજરાતીમાં એવું બોલ્યો કે હાર્દિક અને અક્ષર હસી પડ્યા, વીડિયો થયો વાયરલ

watch video virat kohli makes cameo in gujarati

સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ગુજરાતી બોલતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ