વાયરલ / VIDEO: બાબુજી, જરા ધીરે ચલો... પર શિખર-ચહલના ઠુમકા, સાથે આપ્યો ખાસ મેસેજ

watch video shikhar dhawan yuzvendra chahal dance on babuji zara dheere chalo at nca

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન શિખર ધવન અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. બંને અવાર-નવાર પોતાના ફોટા અને રીલ વીડિયો શેર કરતા રહે છે, જેના ક્રિકેટ ચાહકો ખૂબ વખાણ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ