બેસ્ટ ફીલ્ડર / એક જ ઓવરમાં બે સુપર્બ કેચ કરીને છવાઈ ગયા સર જાડેજા, હાર્દિક સાથે મળીને અંગ્રેજ બેટ્સમેનોને જુઓ કેવા છેતર્યા

watch video ravindra jadeja takes two incredible catches in single over vs england

ભારતીય ટીમના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દુનિયાના બેસ્ટ ફીલ્ડરમાં મનાય છે. તેમણે ફરી એક વખત આ વાત સાબિત કરી છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જાડેજાએ એક જ ઓવરમાં બે સારા કેચ પકડ્યા. જેના કારણે ઈંગ્લેન્ડનો સ્કોર મોટો ના બની શક્યો.

બ્રેકિંગ ન્યૂઝ