VIDEO / ઓય બાપા! પાટીદારે ખેંચીને એવો શૉટ માર્યો કે સીધો કાકાના માથે જઈને વાગ્યો, બૂમ પાડી ઉઠયા

watch video rajat patidar 102 meter six lands on old fan head in stands

IPL 2022ની 60મી મેચમાં પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હતી. પંજાબે આ મેચને 54 રનના મોટા અંતરથી જીતી હતી. આ જીતની સાથે ટીમની પ્લેઑફમાં પહોંચવાની આશા હજી જીવંત છે.

બ્રેકિંગ ન્યૂઝ