IPL 2022 / VIDEO: મેક્સવેલની વિકેટ પડતાં જ કેપ્ટન જાડેજાનો નવો અવતાર, વાયરલ થઈ રહ્યું છે ગન સેલિબ્રેશન

watch video of ravindra jadeja after glenn maxwell wicket ravindra jadeja celebration csk vs rcb ipl 2022

રવીન્દ્ર જાડેજાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખતરનાક બેટર ગ્લેન મેક્સવેલને આઉટ કરતા ગન સેલિબ્રેશન કર્યું જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ