હાલ બેહાલ / પાકિસ્તાનના પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોને ખાવાના ફાંફા, દયનીય VIDEO જોઈને થઈ જશો ભાવૂક

watch video karachi zoo starving lion pakistan celebrities outraged imran government in question

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના હાલ બેહાલ થયાં છે, પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ વાતનો સ્વીકાર કર્યો છે કે, દેશ આર્થિક તંગીથી પીડાઈ રહ્યો છે, ત્યારે રૂવાંડા ઉભા કરી દે તેવો એક વીડિયો સામે આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ