દુષ્કાળ / VIDEO: દુકાળનાં કારણે જ્યાં જુઓ ત્યાં જાનવરોની લાશો, લોકોએ કહ્યું વરસાદ નહીં પડે તો બધા મરી જઈશું

 watch video deadly drought in kenya cows are dying people say if there would be no rain we all will die

વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 2020 આફ્રિકામાં નોંધાયેલ ત્રીજા સૌથી ગરમ વર્ષ તરીકે નોંધવામાં આવ્યું છે. એવો અંદાજ છે કે 2050 સુધીમાં તાપમાનમાં 2.5 °C નો વધારો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ