VIDEO / દિલ્હીમાં બુલેટપ્રૂફ ગાડીઓ છોડીને ઓટોમાં ઓફિસ ઉપડી અમેરિકી મહિલા અધિકારીઓ, કારણ નવાઈનું

Watch: US Women Diplomats Ditch Bulletproof Cars, Drive Auto On Delhi Road

દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની ચાર મહિલા અધિકારીઓ બાયડન સરકારની સુરક્ષા લેવાને બદલે ઓટો ચલાવીને ઓફિસ જઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ