કરુણાંતિકા / VIDEO : જેને કોઈ ન હરાવી શક્યું તેને મોતે હરાવી દીધો, ચાલુ રમતમાં હાર્ટએટેક આવતા દિગ્ગજ ખેલાડીનું મોત

WATCH: Unbeaten German boxer Musa Yamak passes away after suffering heart attack during fight

જર્મનીના સ્ટાર બોક્સર મુસા યામકનું ચાલુ ફાઈટમાં હાર્ટએટેકને કારણે નિધન થતા રમત જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ