Daily Dose / YOUTUBE ના વીડિયો જોઈને આડેધડ કાંઈ પણ ન કરતાં, જોઈ લો આ વીડિયો

ઈંદોરમાં એક વ્યક્તિને યુટ્યૂબ જોઈ ઈલાજ કરવું ભારે પડી ગયું છે. તે વ્યક્તિએ હાથનો દર્દ દૂર કરવા માટે યૂટ્યૂબમાં વીડિયો જોઈ દર્દનો ઈલાજ કરવાનું તેના માટે જીવલેણ સાબિત થયું . યુટ્યૂબ સર્ચ કરી વીડિયો જોઇ તે અનુસાર વ્યક્તિએ જંગલી દૂધીનું જ્યૂસ પી લીધું હતું જેથી તેની તબિયત લથડી હતી જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તે વ્યક્તિનું મોત થયું હતું. ઓનલાઇન વીડિયો જોઈ કોઈ જ ઈલાજ કરવો નહીં નહીંતર ગંભીર પરિણામ આવી શકે છે. જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ