VIDEO / ચમચાથી લોટ ગૂંથ્યો, વેલણથી રોટલી વણી: Bill Gatesનો મજેદાર વીડિયો વાયરલ, તમે પણ હસીને થઇ જશો લોથપોથ

Watch the video of Bill Gates making roti in Indian style and eating it with ghee

બિલ ગેટ્સની ઓળખ તેમના માઈક્રોસોફ્ટના કારણે છે. પરંતુ તેમનો ભારત પ્રત્યે પ્રેમ પણ બધા જાણે જ છે. આ વખતે તેમણે પોતાની જાતે રોટલી બનાવી અને ઘી લગાવીને ખાધી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ