જમ્મુ કાશ્મીર / એન્કાઉન્ટર પહેલા મહિલા અધિકારીએ આતંકીને આપી વોર્નિગ, વીડિયો વાયરલ

watch ssp ramban anita sharma asking terrorists to surrender during encounter in ramban

જમ્મુ-કાશ્મીરના રામબનના બેટનમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર પહેલા આતંકવાદીઓને શરણાગતિ માટે પ્રોત્સાહિત કરનાર એસએસપી અનિતા શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે એક ટેરેસ પર ઉભા રહીને માઇક પર છુપાયેલા આતંકવાદીને બહાર નીકળવાનું કહેતી જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ