બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Watch priceless reaction of Mohan Yadav's wife and mother after BJP declares him as Chief Minister of Madhya Pradesh

CMના ઘેર ખુશી / VIDEO : 'મોહન CM બન્યો', પિતા પૂનમચંદ યાદવને કાનમાં કહેવાતા જુઓ શું કહ્યું, મા-પત્ની-પુત્ર બધા ખુશખુશાલ

Hiralal

Last Updated: 05:51 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીમાં સીએમ બનાવાયા બાદ મોહન યાદવના પરિવારમાં દિવાળી જેવા હર્ષનો માહોલ બન્યો છે.

  • ઘરનો કોઈ મુખ્યમંત્રી બને પછી પરિવારને કેવી ખુશી થાય
  • એમપીમાં મોહન યાદવ મુખ્યમંત્રી બનતાં જ પરિવારમાં ખુશી જ ખુશી
  • મોટી ઉંમરના પિતા પૂનમચંદ યાદવે પણ કહ્યું, સારુ લાગ્યું
  • પત્ની અને પુત્ર પણ ખુશખુશાલ

મધ્યપ્રદેશમાં મોહન યાદવના પરિવારમાં દિવાળી જેવા હર્ષનો માહોલ છવાયો છે અને કેમ ન છવાય, પરિવારનો પુત્ર રાજ્યનો કર્તાકર્તા બન્યો છે. જેવું મોહન યાદવનું નામ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યું કે તરત જ તેમના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. તેમના મોટી ઉંમરના પિતાને પણ કોઈએ કાનમાં કહ્યું કે તમારો મોહન સીએમ બન્યો છે ત્યારે તેઓ પણ ખુશખુશાલ બન્યાં હતા અને સારુ લાગ્યું એવું કહીને પ્રતિક્રિયા આપી હતી. તેમની પત્ની અને પુત્રે પણ હર્ષ પ્રગટ કર્યો હતો. 

પત્ની બોલી, ભગવાન મહાકાળના આશીર્વાદ
મોહન યાદવ સીએમ બનતાં પત્નીએ પણ ખુશી પ્રગટ કરી હતી. તેમની પત્નીએ કહ્યું કે ભગવાન મહાકાળ અને ભાજપના આશીર્વાદ છે. તેઓ 1984થી ભાજપ સાથે કામ કરી રહ્યાં છે જ્યારે જ્યારે પણ તેઓ ઉજ્જેન આવતાં ત્યારે મહાકાળના દર્શન કરવા અચૂક જતા. 

બહેન બોલી, તનતોડ મહેનતનું ફળ મળ્યું
મોહન યાદવની બહેને પણ આ પ્રસંગે હર્ષ પ્રગટ કર્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમના ભાઈનું નામ તો ચર્ચામાં આવ્યું હતું પરંતુ તેમને જ બનાવાશે તેવું નહોતું લાગતું પરંતુ હવે પાર્ટીએ તેમને તનતોડ મહેતનું ફળ આપ્યું છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

MP new cm Mohan Yadav cm Mohan Yadav Mohan Yadav new Chief Minister
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ