મોબાઈલ ક્રાંતિ / VIDEO : જોઈ લો 5Gની કમાલ, PM મોદીએ દિલ્હીમાં બેસીને યુરોપમાં કાર ચલાવી, મંત્રી બોલ્યાં- ભારત દુનિયાને ચલાવે છે

Watch: PM Modi

દેશમાં 5જી સેવા લોન્ચ થતાની સાથે જ પીએમ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા 5જીની મદદથી સ્વીડનની એક કાર ચલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ