પૃથ્વીના ભગવાન / VIDEO : ક્લિનિકમાં દવા લેવા આવેલા દર્દીને આવ્યો હાર્ટએટેક, ડોક્ટરે તાત્કાલિક CPR આપીને જીવ બચાવ્યો

Watch: Patient Collapses After Heart Attack, Doctor Saves Life By Giving CPR

મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક ડોક્ટરે તેમની સામે બેઠેલા દર્દીને તાત્કાલિક સીપીઆર આપીને તેનો જીવ બચાવી લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ